learn.gujarati-english.com

learn new things in Gujarati and English

About us.

Mast read our Privacy Policy and Disclaimer before using our any service and websites.

always get accurate and correct information for every students

The Best Gujarati Learning Platform on Your Hand

આપ સૌનું અમારા બ્લોગ ગુજરાતી ઇંગલિશ (learn.gujarati-english.com) માં સ્વાગત છે. તમને આ પેજ પર અમારી વેબસાઈટ વિષે મહત્વપૂર્ણ જાણકરી મળશે. આ પેજ વિઝિટ કર્યા પછી તમને તમામ કેટેગરી વિષે સંપૂર્ણ જાણતા હશો અને જેથી તમને નેવિગેશન માં ખુબ સરળતા રહેશે. Learn.Gujarati-English.com વેબસાઈટ ના માધ્યમ થી તમે ઘણું નવું શીખશો, જે મુખ્યત્વે ગુજરાતી ભાષામાં અને થોડુ અંગ્રેજીમાં પણ શીખશો.

No 1 Gujarati Learning Blog

With the trust of all the people, we have reached this point. So today millions of people use this free blog.

24/6 support

Should you need any help, our technical team is always ready to help you. Feel free to contact us anytime, anywhere.

Accurate Result

We always try to provide all information accurately, our team has done enough research and any content has been uploaded.

Safe and Secure

Our all website is a very secure platform, we never collect any sensitive information from users. Made by most powerful team Die Tech

It’s Different and Unique

ThnakYou For Your Valuable Support

1,00,000+ Monthly Visitor

We hope that your trust will remain intact in the future as well.

Most popular features

Let’s find out a little more!

તમને અહીં Lids Learning ની એક વિશેષ કેટેગરી જોવા મળશે જ્યાં બાળકો તમામ બેઝિક અને ઉપીયોગી વસ્તુઓ આસાનીથી શીખી શકે છે. ત્યાં તમામ માહિતી અને સ્ટડી મટીરીયલ એવી રીતે દર્શાવામાં આવેલું છે, જેથી કોઈ પણ બાળક આસાની થી સમજી શકે અને જાતે શીખી શકે.

Kids Portal

કિડ્સ પોર્ટલમાં એકડા, કક્કો, બારાક્ષરી, પ્રાણીઓના નામ, પક્ષીઓના નામ, ફળોના નામ, શાકભાજીના નામ, કલરના નામ, વાર્તાઓ, કવિતાઓ અને અન્ય ઘણી બાળકો ને શીખવા લાયક કન્ટેન્ટ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળશે.

Student Portal

સ્ટુડન્ટ પોર્ટલમાં મુખ્યત્વે ધોરણ 4 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટડી મટેરીયલ, ઉપીયોગી માહિતી મળશે. જેમાં નિબંધ અને અન્ય ઘણી શીખવા જેવી ઉપીયોગી માહિતી ઉપલબ્ધ છે, જે બીજે કોઈ પણ પ્લેટફોર્મ પર નહિ મળે.

Essay in Gujarati

ગુજરાતી નિબંધની કેટેગરી તમામ વિદ્યાર્થીઓમાં ખુબ લોકપ્રિય છે. અહીં અમે તમામ વિષય પર ત્રણ પ્રકારના અલગ અલગ ઉદાહરણ આપેલા છે, જે તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી બને છે અને તેમાંથી પ્રેરણા મેળવી અને વિદ્યાર્થી પોતાનો એક સુંદર નિબંધ લખી શકે છે.

Essay in English

English essay category of our website is also second most popular among all students. Here we have given three different types of examples on all topics, which are useful for students of all standards and get inspiration from them and any student can able to write a beautiful essay of his own.

Gujarati Grammar

હાલ મોટાભાગના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ સીખવામાં થોડું અઘરું પડે છે અને તે શાળામાં વ્યવસ્થિત શીખી નથી શકતા. અમે અહીં કોશિશ કરી છે કે તેમને વ્યાકરણ સરળ રીતે શીખવાડી શકીયે, જેથી તે આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં પણ નિપુણ બની શકે.

English Grammar

ગુજરાતી ભાષાના તમામ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાથી ખુબ ડરતા હોય છે, જો કે અંગ્રેજી એ ગુજરાતી ભાષા કરતા ઘણી સરળ છે. પ્રેક્ટિસ અને સરળ સમજણના અભાવે વિધ્રાથીઓ વ્યવસ્થિત અંગ્રેજી વ્યાકરણ શીખી નથી શકતા. અહીં તમે ઉદાહરણ સાથે સરળતા થી અંગ્રેજી ભાષા શીખી શકો છો.

અહીં તમે મુખ્યત્વે તમામ સ્ટડી મટીરીયલ અને ભણવાના ટોપિક ગુજરાતી ભાષામાં મળશે, આ સિવાય ઘણું ઉપીયોગી શબ્દભંડોળ અને વ્યાકરણ અંગ્રેજીમાં પણ જોવા મળશે. રોજ ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમને સોશ્યલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ જેમ કે Facebook, Twitter, Instagram, YouTube અને Sharechat પર ફોલો કરવાનું ભૂલશો નહિ. સોશિયલ મીડિયા પર તમને અન્ય શીખવા જેવી માહિતી વિષે અપડેટ મળતા રહેશે.

Thankyou For Visit Learn in Gujarati and English