નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “Birds Name in Gujarati and English (પક્ષીઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)” આર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી ઘણી બધી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.
પૃથ્વી પર પક્ષીઓની 10,400 થી વધુ જીવંત પ્રજાતિઓ હાલ મોજુદ છે અને અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવવામાં આ એક અનન્ય જીવ છે. જેમની ઉડવાની ક્ષમતા, અન્ય તમામ પ્રાણીઓથી અલગ પાડે છે.
વધુ વિસ્તૃત વ્યાખ્યા એ નોંધશે કે તેઓ સસ્તન પ્રાણીઓ કરતાં સરિસૃપ સાથે વધુ સંબંધિત અને ગરમ લોહીવાળા કરોડરજ્જુ ધરાવતા જીવ છે. જયારે તેઓનું હૃદય સસ્તન પ્રાણીઓની જેમ ચાર ચેમ્બરવાળા છે.
30+ Birds Name in Gujarati and English (30 થી વધુ પક્ષીઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)
આજે આ લેખ ખૂબ જ મજેદારથવા જઈ રહ્યો છે. અહીં આજે આપણે પક્ષી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તમને આજે ઘણા પક્ષીઓનાં નામ જાણવા મળશે અને આ નામ તમને અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આપવામાં આવ્યા છે. તમને ઘણાં બધાં પક્ષીઓ ના નામ વિષે ગુજરાતીમાં તો ખબર જ હશે, કારણ કે મને નથી લાગતું કે આજના સમયમાં કોઈ એવું હશે કે જેને કોઈ પક્ષી ન જોયો હોય.
તમે બધા એ પક્ષીઓને જોયા હશે જે આપણી આજુબાજુ ની રોજિંદા જીવનમાં આપણી સાથે જીવે છે. જો તમે વહેલી સવારે ઉઠો છો, તો પછી તમે ચોક્કસ તેમનો મધુર અવાજ સાંભળશો. તો ચાલો મિત્રો નામ વિષે માહિતી મેળવીએ.
Birds Name in Gujarati and English (પક્ષીઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)
તમે આમાંથી ઘણા પક્ષી ને જોયા હશે, તો તમારી પાસે માહિતી હશે, પરંતુ અહીં તમને ઘણા નામો જોવા મળશે જે તમે કદાચ નહીં સાંભળ્યા હોય કે તેમને જોયા હશે. સાથે સાથે તમને છેલ્લી પંક્તિમાં તેનું વૈજ્ઞાનિક નામ પણ જોવા મળશે, જે વિધાયર્થીઓ માટે મહત્વપૂર્ણ છે.
No | Birds Name in English | Birds Name in Gujarati | Birds Scientific Name |
1 | Peacock (પીકોક) | મોર | Pavo cristatus |
2 | Parrot (પેરેટ) | પોપટ | Psittaciformes |
3 | Eagle (ઇગલ) | સમડી | Haliaeetus leucocephalus |
4 | Cuckoo (કુકુ) | કોયલ | Cuculidae |
5 | Crow (ક્રો) | કાગડો | Corvus brachyrhynchos |
6 | Duck (ડક) | બતક | Anas |
7 | Pigeon (પિંજન) | કબૂતર | Columbidae |
8 | Peahen (પીહેન) | ઢેલ | Pavo cristatus |
9 | Martin (માર્ટિન) | દેવ ચકલી | Hirundinidae |
10 | Sea Gull(સી ગુલ) | જળ કુકડી | Larus |
11 | Swan(સ્વાન) | રાજહંસ | Cygnus |
12 | Mynah (મેના) | મેના | Acridotheres tristis |
13 | Ostrich (ઓસ્ટ્રિચ) | શાહમૃગ | Struthio camelus |
14 | Partridge (પાર્ટિજ) | તેતર | Perdix perdix |
15 | Nightingale (નાઇટિંગલ) | બુલબુલ | Luscinia megarhynchos |
16 | Hen (હેંન) | મરઘી | Gallus domesticus |
17 | Owl (આઉલ) | ઘુવડ | Strigiformes |
18 | Chicken (ચિકન) | મરઘો | Gallus Domesticus |
19 | Crane birds (ક્રેન ) | સારસ | Gruidae |
20 | Lapwing (લપવીગ) | ટીટોડી | Vanellinae |
21 | Sparrow (સ્પેરો) | ચકલી | Passer domesticus |
22 | Swan (સ્વાન) | હંસ | Cygnus |
23 | Vulture (વલ્ચર) | ગીધ | Aegypius Monachus |
24 | Kingfisher (કિંગફિશર) | કલકલિયો | Alcedinidae |
25 | Woodpecker (વુડપેકર)- વુડપેકર | લક્કડખોદ | Picidae |
26 | Bat (બેટ) | ચામાચીડિયું | Chiroptera |
27 | Quail (ક્વાલ) | તીતરને મળતું એક પક્ષી | Coturnix coturnix |
28 | Heron(હેરોન) | બગલું | Ardeidae |
29 | Hawk (હોક) | બાજ | Buteo jamaicensis |
30 | Magpie Bird (મેગ્પી બર્ડ) | નીલકંઠ | Pica pica |
31 | Weaver Bird (વીવર બર્ડ) | વીવર | Ploceidae |
32 | Skylark (સ્કાયલાર્ક) | સ્કાયલાર્ક | Alauda arvensis |
33 | Cockatoo (કાકેટુઆ) | કલગીવાળો પોપટ | Cacatuidae |
34 | Flamingo (ફ્લેમિંગો) | ફ્લેમિંગો | Phoenicopterus roseus |
35 | Bokmakierie (બોકમાકિઅરી) | બોકમાકીરી | Telophorus zeylonus |
36 | Wagtail (વેગટાઇલ) | લાંબી પૂંછડીવાળું એક નાનું પક્ષી | Motacilla |
37 | Emu (ઇમુ) | ઇમુ | Dromaius novaehollandiae |
આ પણ જરૂર વાંચો- Animal Names In Gujarati (પ્રાણીઓ ના નામ)
આ પોસ્ટમાં તમે ઘણા બધા પક્ષોના નામ ની યાદી જોઈ, જેમાં એવા બધા પક્ષી પણ હશે કે જેમને તમે ક્યારેય ન જોયું હોય અથવા નામ ન સાંભળ્યું હોય. એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે દુનિયામાં 10 હજાર થી વધુ અલગ અલગ પક્ષીઓ વસવાટ કરે છે, જેમાંથી ઘણા તો આપણા દેશમાં ક્યાંય પણ જોવા નથી મળતા. તમે ગમતા પક્ષી વિષે ઈન્ટરનેટ પર માહિતી મેળવી શકો છો, જ્યાં તમને દુનિયાના કોઈ પણ પ્રજાતિના પક્ષી વિષે વિસ્તૃત માહિતી મળશે.
તમને ખબર જ છે કે દુનિયા માં પક્ષીઓ ને લખો પ્રજાતિ જોવા મળે છે. તમે ચકલી વિષે જાણતા હશો પણ દુનિયા ભર માં ચકલી ની લખો પ્રજાતિ જોવા મળશે જેને આપડે સામાન્ય ભાષા માં તો ચકલી જ કેશુ પણ જે પક્ષી વિજ્ઞાન આ બાબતે નવી શોધ કરે છે તેને બધા ના અલગ અલગ નામ આપવા પડશે જેથી તેને ઓળખી શકાય. તે માટે બધી વસ્તુ ના વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે.
આ પણ જરૂર વાંચો- આ પણ જરૂર વાંચો- ફળો ના નામ (Fruits Name in Gujarati and English)
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
પક્ષીઓની કેટલી પ્રજાતિઓ હાલ જીવિત છે?
પૃથ્વી પર હાલ 10,400 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ હાલ જીવંત છે, જયારે અશ્મિ અવશેષોમાંથી 1,000 થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઇ હોવાનું માનવામાં આવે છે.
વિશ્વમાં સૌથી લોકપ્રિય પક્ષી કયું છે?
મોર ને ભારતનું સૌથી લોકપ્રિય પક્ષી માનવામાં આવે છે.
વિશ્વ માં સૌથી વધુ વસ્તી ધરાવતા પક્ષી કયું છે?
મુર્ગી (ચિકન) પ્રજાતિ ની સંખ્યા સૌથી વધુ છે, જે અંદાજિત 22 બિલિયન થી વધુ માનવામાં આવે છે.
વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે?
વિશ્વનું સૌથી નાનું પક્ષી હમીંગ બર્ડ છે, જેનો વજન 4 ઔંસ જેટલો હોય છે.
વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે?
વિશ્વનું સૌથી મોટું શાહમૃગ છે, જે તેના વધુ વજનના કારણે પક્ષી હોવા છતાં ઉડી શકતું નથી.
અસ્વીકરણ (Disclaimer)
અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “Birds Name in Gujarati and English (પક્ષીઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)” માં આપણે ઘણા નામો વિષે માહિતી મેળવી. આશા રાખું છું કે તમને આ આર્ટિકલ ગમ્યો હશે અને જોઈતી માહિતી પણ મળી ગઈ હશે, છતાં તમને કઈ ઉમેરવા કે સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેંન્ટ કરી ને જણાવી શકો છો. આવું જ ભણતર વિષે માહિતી અને અપડેટ્સ મેળવવા અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.