Human Body Parts Name In Gujarati (શરીરના અંગોના નામ)

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે “શરીરના અંગોના નામ (Body Parts Name In Gujarati and English)” આર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી બને તેવા નામ શીખીશું. આ નામ અહીં બંને ઉપીયોગી ભાષામાં આપવામાં આવેલા છે, જેથી બધા વિદ્યાર્થીઓ કૈક નવું શીખી શકશે.

માનવ શરીર એ ભગવાન ની એક એવી જટિલ રચના છે જે જીવ વિજ્ઞાન માટે ખુબ જટિલ અને રચનાત્મક છે. માનવ શરીર ઘણાં વિવિધ પ્રકારનાં કોષોથી બનેલું છે જે એકસાથે પેશીઓ અને ત્યારબાદ અંગ પ્રણાલી થી જોડાયેલું છે. માનવ શરીર ના વિવિધ અંગો અલગ અલગ કામ કરે છે અને જેથી આપણે જોવાની, સાંભળવાની અને બોલવા જેવી સામાન્ય ક્રિયાઓ કરીએ છીએ.

આ પણ જરુર વાંચો- નવ ગ્રહો ના નામ (Planet Name in Gujarati)

શરીરના અંગોના નામ (Body Parts Name In Gujarati and English)

માનવ શરીર ના મુખ્ય બાહ્ય અંગો ની વાત કરીએ તો તેમાં માથું, ગળુ, થડ, હાથ અને હાથ, અને પેટ નો સમાવેશ થાય છે. આવા ભાગો વિષે તો તમે ચોક્કસ જાણતા જ હશો. એની સિવાય માનવ શરીર ના અંદર ના ઓર્ગન પણ કોઈ પણ શરીર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં તમને માનવ શરીર ના અંદરના મુખ્ય ભાગોના નામ નું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે જે તમારા માટે ખુબ ઉપીયોગી સાબિત થશે.

List of All Human Body Parts Name In Gujarati and English

અહીં નીચે તમને માનવ શરીર ના બહાર ના તમામ ભાગો નું એક લિસ્ટ આપવામાં આવ્યું છે અને અમે કોશિશ કરી છે કે તેમાં બધા નામ શામેલ હોય. આ બધા ભાગો ને માનવ શરીર ના બાહ્ય ભાગ કહેવામાં આવે છે જે તમે સામાન્ય રીતે જોઈ શકો છો. તમને આ બધા નામ ગુજરાતી અને ઇંગલિશ બંને ભાષા માં અહીં જોવા મળશે.

તમને બધા નામ યાદ રાખવામાં વધુ સરળતા રહે તે માટે અમે અહીં શરીરના તમામ અંગોના નામ મુખ્ય ભાગ પ્રમાણે કેટેગરીમાં વિભાજન કરેલ છે. અન્ય રીતે તમામ આંતરિક અંગોના નામ અલગ સૂચીમાં દર્શાવેલ છે.

આ પણ જરુર વાંચો- આ પણ જરુર વાંચો- ગરમ મસાલા ના નામ (Spices Names in Gujarati)

Part of the head of the body in Gujarati and English (શરીર ના માથા ના ભાગ)

NoBody Parts Name In GujaratiBody Parts Name In English
1શરીર (Sharir)Body (બોડી)
2ચામડી (Chamdi)Skin (સ્કિન)
3માથું (Mathu)Head (હેડ)
4ખોપડી (Khopdi)Skull (સ્કૂલ)
5કપાળ (kapal)Forehead (ફોર હેડ)
6મગજ (Magaj)Brain (બ્રેઈન)
7વાળ (Vaal)Hair (હેર)
8ચહેરો (Chehro)Face (ફેસ)
9આંખ (Akh)Eyes (આઈ)
10આંખની કીકી (Akh ni kiki)Eye Ball (આઈ બોલ્સ)
11પાંપણ (Papan)Eyelids (આઈ લીડ્સ)
12પોપચું (Popchu)Eyelids (આઈ લીડ્સ)
13નાક (Nak)Nose (નોસ)
14નસકોરું (Naskoru)Snoring (સ્નોરિંગ)
15ગાલ (Gaal)Cheeks (ચીક્સ)
16કાન (Kaan)Ears (ઇઅર્સ)
17કાનની બૂટ (Kaan ni But)Earlobe (ઇઅર લોંબ)
18લમણું (Lamnu)Temple (ટેમ્પલ)
19મોં (Mo)Mouth (માઉથ)
20દાંત (Daat)Teeth (ટીથ)
21દાઢ (Daadh)Molar Teeth (મોલાર ટીથ)
22હોઠ (Hooth)Lips (લિપ્સ)
23જીભ (Jibh)Tongue (ટંગ)
24મૂછ (Mucch)Mustache (મેસ્ટેક)
25દાઢી (Dadhi)Beard (બિયર્ડ)
26જડબું (Jadbu)Jaw (જોવ)
27હડપચી (Hadapachi)Chin (ચીન)
28ગળું (Galu)Throat (થ્રોટ)
29કંઠ (Kanth)Larynx (લાર્યન્કસ)
30ગરદન (Gardan)Neck (નેક)
31તાળવું (Talvu)Palate (પેલેટ)

આ પણ જરૂર વાંચો- પ્રાણીઓ ના નામ- Animals Name In Gujarati and English

Body parts from neck to stomach (ગળા થી પેટ સુધીના શરીરના ભાગો)

અમે અહીં બધા ભાગો ના નામ ને પણ અલગ અલગ લિસ્ટ માં મુકેલા છે જેથી તમને સમજવામાં વધુ આસાની થાય. ઉપર તમે એક લિસ્ટ જોયું જેમાં ગળા થી લઈને પેટ સુધીના માનવ શરીર ના તમામ ભાગો ના નામ શામેલ છે. હવે અહીં નીચે તમને માનવ શરીર માં ધડ એટલે કે ગાલા થી લઈને પગ થી ઉપર ના બધા બોડી ના ભાગો વિષે જાણવા મળશે.

NoBody Parts Name In GujaratiBody Parts Name In English
1પેટ (Pet)Stomach (સ્ટમક)
2નાભિ (Nabhi)Navel (નાવેલ)
3હાથ (Haath)Hand (હેન્ડ)
4ખભો (Khabho)Shoulders (શોલ્ડર)
5બાવડુ (Bavadu)Arm (આર્મ)
6સ્તન (Stan)Breast (બ્રેસ્ટ)
7સ્તન નો આગળનો ભાગ (Stan no agal no bhag)Nipple (નિપ્પલ)
8છાતી (Chhati)Chest (ચેસ્ટ)
9કમર (Kamar)Waist (વેસ્ટ)
10પીઠ (Pith)Back (બેક)
11મુઠ્ઠી (Muthi)Fist (ફીસ્ટ)
12કોણી (Koni)Elbows (એલ્બો)
13હાથનું કાંડું (Hath nu kandu)Wrist (વ્રિસ્ટ)
14હથેળી (Hatheli)Palm (પાલ્મ)
15આંગળી (Angli)Finger (ફિંગર)
16અંગૂઠો (Angutho)Thumb (થમ્બ)
17તર્જની આંગળી (tarajani Angali)Index finger (ઈન્ડેક્સ ફિંગર)
18વચલી આંગળી (Vachli Angali)Middle finger (મીડલ ફિંગર)
19ટચલી આંગળી (Tachali Angali)Tactile finger (ટેક્ટાઈલ ફિંગર)
20નખ (Nakh)Nail (નેઇલ)
21બગલ (Bagal)Armpit (આર્મપિટ)

આ પણ જરૂર વાંચો- Birds Name in Gujarati (પક્ષીઓ ના નામ)

Part of the feet of the body (શરીર ના પગ ના ભાગ)

અહીં ઉપર તમે માથાના બધા ભાગો અને પેટ ના ભાગો વિષે જાણકરી મેળવી હવે નીચે તમને પેટ થી નીચે ના માનવ શરીર ના ભાગો વિષે માહિતી મળશે. શરીર ના બાહ્ય ભાગો ને અહીં ત્રણ કેટેગરી માં અમે વિસ્ત્રુત કરેલા છે જેથી તમને સમજવામાં થોડી આસાની રહે.

NoName in GujaratiName in English
1પગ (Pag)Feet (ફીટ)
2પંજો (Panajo)Claw (કલાવ)
3સાથળ (Sathal)Thigh (થિંગ)
4જંઘામૂળ (Jandhamul)Groin (ગ્રોઇન)
5શિશ્ન (Shishn)Penis (પેનીસ)
6યોની (Yoni)Vagina (વજીના)
7કુલો (Kulo)Buttocks (બુટક્સ)
8ઢીંચણ (Dhichan)Squeezing (સ્ક્વિઝિન્ગ)
9પગની પિંડી (Pag ni pindi)Calves (કાલ્વ્સ)
10પગની ઘૂંટી (Pag ni Ghuti)Ankle (એંકલ)
11પગલું (Pagalu)Step (સ્ટેપ્સ)
12પગનું તળિયું (Pag nu Taliyu)Sole of foot (સોલ ઓફ ફિટ)
13પગની એડી (Pag ni edi)Heel (હીલ)
14પગની આંગળીઓ (Pag ni angaliyo)Toes (ટોઇસ)

આ પણ જરૂર વાંચો- 50+ શાકભાજી ના નામ (Vegetables Name in Gujarati)

Human Internal Parts (Organs) Name in Gujarati and English (માનવ શરીરના આંતરિક અવયવો ના નામ)

ઉપર તમે જોયું જે પણ માનવ શરીર ના ભાગ તમે જોઈ શકો છો તેને બાહ્ય ભાગ કહેવામાં આવે છે. આ બધા ભાગો નું નિયંત્રણ તમે કરી શકો છો. આ સિવાય ના માનવ શરીર ના બીજા પણ મહત્વના ભાગ છે જે શરીર ની અંદર હોય છે. આ ભાગો તેની રીતે કામ કરે છે અને જેથી માનવ જીવન જીવે છે. આ લિસ્ટ માં શામેલ બધા ભાગો નું નિયંત્રણ તમે કરી શકતા નથી તે બધા આપ મેળે પોતાનું કાર્ય કરે છે.

Human Internal Body Parts Name in Gujarati
NoHumane Organs Name In GujaratiHumane Organs Name In English
1મગજBrain
2હૃદયHeart
3ફેફસાLungs
4પાંસળીRib
5નસ, રક્તવાહિનીBlood vessel
6નસકોરુંNostril
7ચેતાNerve
8સ્નાયુઓMuscles
9આંતરડાIntestine
10ગર્ભEmbryo
11કાનનો પડદોEardrum
12ધમનીArtery
13યકૃતLiver
14મૂત્રાશયBladder
15મૂત્રપિંડKidneys
16પેટStomach
17સ્વાદુપિંડPancreas
18ગુદાAnus
19થાઇરોઇડThyroid
20સાંધાJoints
21હાડકાંBones
22મોટું આતરડુંLarge Intestine
23મજ્જાBone Marrow
24કંઠસ્થાન Larynx
25મૂત્રમાર્ગ Urethra
26ગુદામાર્ગRectum
27ગર્ભાશયUterus
28અંડકોશScrotum
29લાળ ગ્રંથીઓSalivary Glands
30ચેતાતંત્રNerves system
31લસિકા ગાંઠોLymph Nodes
32હાડપિંજરSkeletal
33લોહીBlood
34ત્વચાSkin
35નાનું આંતરડુંSmall Intestine
36કરોડરજજુSpinal Cord
37રુધિરકેશિકાઓCapillaries
38વાલVulva
39પિત્તાશયGallbladder
40કાકડાTonsils
41અંડાશયOvary
Human Body Information In Gujarati

આ પણ જરુર વાંચો- આ પણ જરુર વાંચો- પ્રાણીઓના બચ્ચાના નામ- Animals Cubs Name In Gujarati (Baby Animals)

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

માનવ શરીરમાં સૌથી મહત્વનું અંગ કયું છે?

આમ તો બધા અંગો આપણા માટે જરૂરી જ હોય છે, પણ મગજને મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે?

શરીરના મુખ્ય આંતિરક અંગ કયા છે?

મગજ, હૃદય, ફેફસા, લીવર, પાચનતંત્ર, યકૃત અને બીજા ઘણા શરીરના મહત્વપૂર્ણ અંગ ગણી શકાય.

What is liver body parts name in Gujarati?

લીવર ને ગુજરાતી ભાષામાં યકૃત કહેવામાં આવે છે.

Hojri body part in English?

હોજરીને અંગ્રેજી ભાષામાં Stomach (સ્ટમક) કેહવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આશા રાખું છું, તમને “શરીરના અંગોના નામ (Body Parts Name In Gujarati and English)” આર્ટિકલમાં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કૉમેંન્ટ કરી ને જણાવી શકો છો. આવીજ ભણતર વિશેની અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment