નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “Fruits Name in Gujarati and English List (ફળો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)” આર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી બને તેવા નામ શીખીશું. આ નામ અહીં બંને ઉપીયોગી ભાષામાં આપવામાં આવેલા છે, જેથી બધા વિદ્યાર્થીઓ કૈક નવું શીખી શકશે.
તમે ફળો જો રોજિંદા જીવનમાં ખાતા જ હશો અને ઘણાના નામ પણ તમને ખબર હશે. અલગ અલગ ફળોનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે, કારણકે તેમાં આપણને ઘણા ઉપીયોગી વિટામિન અને મિનરલ્સ મળે છે. આવા ઘણા ફાયદાઓ ને કારણે બધા બાળકોને રેગ્યુલર ફળો ખાવા જોઈએ.
Also Read- ગુજરાતી માં શાકભાજી ના નામ (Vegetables Name in Gujarati)
40+ Fruits Name in Gujarati and English List (40 થી વધુ ફળો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)
ફાળો અને શાકભાજી નો આપણે રોજ ઉપીયોગ કરીયે છીએ, જેથી આપણને જરૂરી વિટામિન મળી રહે. કદાચ તમને ખબર નહિ હોય પણ પુરા વિશ્વમાં હજારો ફળોની પ્રજાતિઓ મોજુદ છે, જેમાંથી તમે કદાચ બહુ ઓછી જોઈ હશે. તો ચાલો આજે અન્ય ના નામ વિષે માહિતી મેળવીએ.
No | Fruits Name in English | Fruits Name in Gujarati |
1 | Apple | સફરજન |
2 | Banana | કેળું |
3 | Orange | નારંગી |
4 | Mango | કેરી |
5 | Watermelon | તરબૂચ |
6 | Grapes | દ્રાક્ષ |
7 | Black Currant | કાળી દ્રાક્ષ |
8 | Sweet Lime | મોસાંબી |
9 | Sapota | ચીકુ |
10 | Pomegranate | દાડમ |
11 | Pineapple | અનાનસ |
12 | Papaya | પાપૈયું |
13 | Guava | જામફળ |
14 | Custard Apple | સીતાફળ |
15 | Jujube | બોર |
16 | Coconut | નાળિયેર |
17 | Sugar cane | શેરડી |
18 | Lemon | લીંબુ |
19 | Gooseberry | આમળા |
20 | Pear | નાશપતી |
21 | Prickly pear | કાંટાદાર નાશપતિ |
22 | Cherry | ચેરી |
23 | Lychee | લિચી |
24 | Tamarind | આમલી |
25 | Muskmelon | શકરટેટી |
26 | Dragon Fruit | ડ્રેગન ફળ (કમલમ) |
27 | Blackberry | જાંબુ |
28 | Mulberry | શેતૂર |
29 | Date | ખજુર |
30 | Strawberry | સ્ટ્રોબેરી |
31 | Kiwi | કીવી |
32 | Wood Apple | કોઠું |
33 | Apricots | જરદાળુ |
34 | Plum (Peach) | આલુ બદામ |
35 | Raspberry | રાસ્પબેરી |
36 | Avocado | એવોકાડો |
37 | Jackfruit | કટહલ |
38 | Olives | જૈતુનનું ફળ |
ઉપર તમને ફળો ના નામ (Fruits Name in Gujarati and English) નું એક લિસ્ટ દેખાતું હશે. આ લિસ્ટ માં વધુ ઉપીયોગ માં લેનારા અને લોકપ્રિય ફળો ના નામ આપવામાં આવ્યા છે. આમતો દુનિયા ભર ના બધા પ્રજાતિ ના ફળો નું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો દુનિયા માં જોવા મળે છે. પણ અમે અહીંયા બાળકો ને સમજાય એવા સામાન્ય ફળો નો લિસ્ટ માં સમાવેશ કર્યો છે.
આ પણ વાંચો- ગુજરાતી માં પક્ષીઓ ના નામ (Birds Name in Gujarati)
સૂકા મેવા ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં (Dry Fruits Name in Gujarati and English)
આ પણ એક પ્રકારે ફળો જ છે, પણ જયારે સુકાઈ જાય પછી તેને ખાવામાં આવે છે. આવા ફળો ને ગુજરાતી ભાષામાં સૂકા મેવા કહેવામાં આવે છે, જે તમે જરૂર થી તમારા ઘરે જોયા હશે.
No | Dry Fruits Name in English | Dry Fruits Name in Gujarati |
1 | Almond | બદામ |
2 | Cashew | કાજુ |
3 | Figs | અંજીર |
4 | Pistachio | પિસ્તા |
5 | Walnut (Nut) | અખરોટ |
6 | Raisins | કિસમિસ (સૂકી દ્રાક્ષ) |
7 | Peanuts | મગફળી (સિંગદાણા) |
8 | Dates | ખજુર |
9 | Dry Dates | ખારીક |
10 | Barberry | બાર્બેરી |
11 | Areca Nut | સોપારી |
12 | Dry Coconuts | ટોપરું |
13 | Nigella Seeds (Kaloji) | કલોંજી |
14 | Watermelon Seeds | તડબૂચ બીજ |
15 | Pine Nuts | ચિલગોઝ |
16 | Lotus Seeds | કમળનાં બીજ |
17 | Flax Seeds | શણના બીજ |
ઉપર દર્શાવેલા નામ બધા ડ્રાય ફ્રુટ (સૂકા મેવા) ના છે (Dry Fruits Name in Gujarati and English). આમ તો આ બધી વસ્તુઓ ફળ માં જ આવે છે પણ તેમને થોડા અલગ પાડવામાં આવ્યા છે કેમ કે તે બધા ફળ સૂકા થાય પછી તેને ખાવામાં આવે છે.
Also Read- Animal Names In Gujarati (પ્રાણીઓ ના નામ)
ફળો ના નામ ગુજરાતી માં PDF (Fruits Names in Gujarati PDF)
નીચે તમને એક PDF ફાઈલ જોવા મળશે જેને તમે આસાની થી તમારી Google Drive કે તમારા ફોન કે કમ્પ્યુટર માં સેવ કરી શકો છો. આ ફાઈલ ની મદદ થી તમે આ માહિતી ઑફલાઇન પણ વાંચી શકો છો.
10 ગુજરાતીમાં સૌથી વધુ લોકપ્રિય ફળોના નામ (10 Most popular fruits name in Gujarati)
- સફરજન (Apple)
- કેળા (Banana)
- તરબૂચ (Watermelon)
- અનાનસ (Pineapple)
- મોસંબી (Sweet Apple)
- નારંગી (Orange)
- દ્રાક્ષ (Grapes)
- જામફળ (Guava)
- ચીકુ (Sapota)
- પાપૈયું (Pineapple)
FAQ
How can I get Fruits Names in Gujarati PDF?
In this article you can get the PDF files of fruits name in both language Gujarati and English.
ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય ફળ કયું છે?
સફરજન (Apple) અને કેળા (Banana) ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય ફળ માનવામાં આવે છે.
10 fruits name in Gujarati
સફરજન, કેળા, તરબૂચ, અનાનસ, મોસંબી, નારંગી, દ્રાક્ષ, જામફળ, ચીકુ, પાપૈયું.
5 Most popular fruits name in Gujarati
સફરજન, કેળા, ચીકુ, તરબૂચ, દ્રાક્ષ.
What is list of all dry fruits name in Gujarati?
Almond (બદામ), Cashew (કાજુ), Pistachio (પિસ્તા), Raisins (કિસમિસ), Walnut (અખરોટ), Dates (ખજુર), Dry Dates (ખારીક), Dry Figs (સુકા અંજીર), Peanuts (મગફળી) etc.
What is “Pear” fruit name in Gujarati?
You can call it જામફળ (Jamfal) in Gujarati Language.
પિઅર ને ગુજરાતી માં જામફળ કહેવામાં આવે છે.
શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
આ આર્ટિકલ માં તમને ફાળો નામ આપવામાં આવ્યા છે, પણ અહીં તમે શાકભાજી ના નામ ની યાદી ગુજરાતી અને અંગ્રજી માં આર્ટિકલ ની લિંક મળી જશે, ત્યાં તમે આ માહિત વિસ્તારથી મેળવી શકો છો.
અસ્વીકરણ (Disclaimer)
અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આશા રાખું છું કે Fruits Name in Gujarati and English List (ફળો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)” આર્ટિકલ માં પ્રકાશિત થયેલી બધી માહિતી ગમી હશે. તમે બધી પોસ્ટ વિષે નો તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.