12 મહિના ના નામ (Gujarati Months Name)

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે “12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (Gujarati Months Name)” આર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી બને તેવા નામ શીખીશું. આ નામ અહીં બંને ઉપીયોગી ભાષામાં આપવામાં આવેલા છે, જેથી બધા વિદ્યાર્થીઓ કૈક નવું શીખી શકશે.

જ્યારે બાળકો નાના હોય છે ત્યારે અવનવી સામાન્ય માહિતી થી નવું નવું શીખવાની શરુવાત કરે છે. હાલ ઈન્ટરનેટ અને સ્માર્ટફોન મારફતે પણ તમે ધારો તો બાળકો ને જ્ઞાન આપી શકો છો. આ આર્ટિકલ માં તમને મહિના ના નામ ઇંગલિશ અને ગુજરાતી વિષે માહિતી મળશે, જયારે અહીં નીચે આપેલી લિંક દ્વારા તમને અઠવાડિયા ના નામ વિષે પણ માહિતી મેળવી શકો છો.

12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (Gujarati Months Name)

મહિના અને દિવસોના નામ બાળકો માટે શીખવા ખુબ જરૂરી છે, કારણકે તે તમામ નામ પાયા ના શિક્ષણમાં સમાવેશ થાય છે. આજે આપણે પણ કૈક આવીજ મહત્વપૂર્ણ વિષય બાબતે જોવાના છીએ. તો ચાલો આગક વધીયે.

આ માહિતી વાંચતા પહેલા તમારે એક અગત્ય ની વસ્તુ જણાવી ખુબ જરૂરી છે કે અંગ્રેજી અને ગુજરાતી માસ કે મહિના સરખા નથી, બંને અલગ અલગ છે અને તેમની શરૂવાત પણ અલગ અલગ થાય છે. દિવાળી પછી ગુજરાતી મહિના ની શરુરવાત થાય છે, જયારે તેના 2 મહિના બાદ જાન્યુઆરી થી અંગ્રેજી મહિના ની શરૂવાત થાય છે.

ગુજરાતી મહિના ના નામ (12 Gujarati Months Name)

12 gujarati months name- ગુજરાતી મહિના ના નામ
No 12 મહિના ના નામ ગુજરાતીમાંઅંગ્રેજી માસ નો સમય ગાળો
1કારતક (Kartak)મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર
2માગશર (Magshar)મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી
3પોષ (Posh)મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી
4મહા (Maha)મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ
5ફાગણ (Fagan)મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ
6ચૈત્ર (Chitra)મધ્ય એપ્રિલથી મધ્ય મે
7વૈશાખ (Vaishakh)મધ્ય મેથી મધ્ય જૂન
8જેઠ (Jeth)મધ્ય જૂનથી મધ્ય જુલાઈ
9અષાઢ (Ashadh)મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ
10શ્રાવણ (Shravan)મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર
11ભાદરવો (Bhadarvo)મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર
12આસો (Aaso)મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર

આ પણ જરૂર વાંચો- સાત વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (7 Var Na Naam- Days Name)

અંગ્રેજી મહિના ના નામ (12 Months Names in English)

12 months names in english- મહિના ના નામ ઇંગ્લીશમાં
No12 Months Names in Englishઅંગ્રેજી મહિનાનું ઉચ્ચારણ
1Januaryજાન્યુઆરી
2Februaryફેબ્રુઆરી
3Marchમાર્ચ
4Aprilએપ્રિલ
5Mayમે
6Juneજૂન
7Julyજુલાઈ
8Augustઓગસ્ટ
9Septemberસપ્ટેમ્બર
10Octoberઓક્ટોબર
11Novemberનવેમ્બર
12Decemberડિસેમ્બર

આ પણ જરૂર વાંચો- Body Parts Name In Gujarati (શરીરના અંગોના નામ)

ગુજરાતી એક ભારતીય ભાષા છે જે દેશના પશ્ચિમ ભાગમાં, ખાસ કરીને ગુજરાતમાં બોલાય છે, તે સુંદર છે જે ઇન્ડો-આર્યન ભાષા છે. ભારત ઉપરાંત, દક્ષિણપૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો જેમ કે કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા, ઝામ્બિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ ગુજરાતી બોલાય છે.

વિશ્વભરમાં, ગુજરાતીમાં 56 મિલિયનથી વધુ મૂળ વક્તાઓ છે. તેમાં ત્રણ પ્રકારની લેખન પદ્ધતિ છે, જેમ કે ગુજરાતી લિપિ, ગુજરાતી બ્રેઇલ અને દેવનાગરી. ગુજરાતીમાં ત્રણ મુખ્ય બોલીઓ છે, પ્રમાણભૂત હિન્દુ બોલી, પારસી બોલી અને મુસ્લિમ બોલી. તે સિવાય, તેની કેટલીક નાની બોલીઓ છે જેમ કે ભાવનગરી, ગોહિલવાડી, હાલારી, ઝાલાવાડી, કાઠિયાવાડી, સોરાઠી, ખારવા, ગામડિયા, કાકરી અને તારીમુકી.

મહિના વિશે થોડી ઉપયોગી માહિતી (Useful information about months in Gujarati)

એક મહિનો એ કેલેન્ડર અને વર્ષ માટે વપરાતો એક ચોક્કસ સમય છે. તે ચંદ્રના કુદરતી ભ્રમણકક્ષાના સમયગાળા કરતાં થોડો લાંબો છે. સામાન્યરીતે આપણા મહિનાઓ માં 30 કે 31 દિવસો હોય છે, જયારે કેટલાક હેતુઓ માટે ખગોળશાસ્ત્રીઓ 27.3 દિવસના સાઈડરિયલ મહિનાનો ઉપયોગ કરે છે.

અન્ય પ્રકારના કેલેન્ડરને સૌર કેલેન્ડર કહેવાય છે, જે ચંદ્રને અવગણે છે અને સંપૂર્ણપણે સૂર્ય પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 365 અથવા 366 દિવસ (12 મહિના) નું ગ્રેગોરિયન કેલેન્ડર. આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં આ કેલેન્ડર નો ઉપીયોગ કરવામાં આવે છે.

ગણિતમાં મહિનાને સમયને એકમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેનો ઉપયોગ કેલેન્ડરમાં થાય છે, જે સામાન્યરીતે 30 અથવા 31 દિવસ લાંબો હોય છે. જયારે ફક્ત ફેબ્રુવારી મહિનો 28 દિવસનો હોય છે અને 3 વર્ષ પછી તેમાં પણ ફેરફાર જોવા મળે છે.

અંગ્રેજી કે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ એક વર્ષમાં 12 મહિના હોય છે, જેમ કે તેનો ક્રમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર છે.

વર્ષના બાર મહિનામાં નવેમ્બરમાં, એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બરમાં એ 30 દિવસના મહિના છે, બાકીના બધા મહિનામાં એકત્રીસ દિવસો હોય છે. તેનાથી વિપરીત ફેબ્રુઆરી મહિનામાં દિવસોની સંખ્યા 28 છે અને 3 થી 4 વર્ષમાં એક વાર બદલાય છે.

આ પણ જરૂર વાંચો- ગરમ મસાલા ના નામ (Spices Names in Gujarati)

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

શું ગુજરાતી અને અંગ્રેજી મહિના સમાન છે?

ના આ બંને કેલેન્ડર એક દમ અલગ છે. જયારે ગુજરાતી મહિના ની શરૂવાત થાય છે, ત્યારે ઓક્ટોબર કે નવેમ્બર મહિનો ચાલતો હોય છે. હિન્દૂ કેલેન્ડર જયારે પૂરું થાય છે, પછી 2 કે 3 મહિના પછી અંગ્રેજી કેલેન્ડર પૂરું થાય છે.

એક મહિનામાં કેટલા દિવસો હોય છે?

એક મહિનામાં અનુક્રમે 30 અને 31 દિવસો હોય છે, જયારે ફક્ત ફેબ્રુવારી મહિનામાં 28 દિવસો હોય છે.

એક વર્ષમાં કેટલા મહિના હોય છે?

એક વર્ષમાં 12 મહિના નો સમાવેશ થાય છે, પણ અંગ્રજી કેલેન્ડર અને હિન્દૂ કેલેન્ડર અનુસાર બંને વર્ષો અલગ અલગ સમયે શરુ અને અંત થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

તો મિત્રો તમને “12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (Gujarati Months Name)” આર્ટિકલ કેવો લાગ્યો અને અહીં દર્શાવેલી બધી માહિતી ઉપીયોગી લાગી કે નઈ તે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આવીજ ભણતર વિશેની અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત પણ જરૂર થી લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment