1000+ Samanarthi Shabd in Gujarati (સમાનાર્થી શબ્દો)

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ Gujarati-English માં ખુબ સ્વાગત છે, આજે આપણે “Samanarthi Shabd in Gujarati (સમાનાર્થી શબ્દો)” આર્ટિકલ માં ખુબ ઉપીયોગી ગુજરાતી વ્યાકરણ ની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, આશા છે કે તમને આ લેખ ખુબ જ ગમશે.

જો તમે પણ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આ સમાનાર્થી શબ્દો ની યાદી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. અહીં અમે તમને 1000 થી વધુ ગુજરાતી શબ્દો વિષે માહિતી માપવામાં આવી છે.

Table of Contents

Samanarthi Shabd In Gujarati and PDF (ગુજરાતી સમાનાર્થી શબ્દો)

સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી વ્યાકરણના ખુબ મહત્વપૂર્ણ ટોપિક છે, જે કોઈ પણ ધોરણમાં ફરજીયાત પુછાતા હોય છે. જેથી નીચે આપેલું લિસ્ટ તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપીયોગી સાબિત થશે. પણ સૌપ્રથમ તમે નીચે આપેલી વ્યાખ્યા પર એક વાર જરૂર વાંચજો, જેથી સરળતાથી આ શબ્દો વિષે તમને સમજણ પડે.

સમાનાર્થી શબ્દ ની વ્યાખ્યા

જે શબ્દો અલગ અલગ છે પણ તેના અર્થ એક સમાન થાય છે તેવા શબ્દો ને સમાનાર્થી (Gujarati Smanarthi Shabd) શબ્દો કહેવામાં આવે છે. જે શબ્દો નો અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેને વિરુદ્ધાર્થી શબ્દો કહેવામાં આવે છે.

સમાનાર્થી શબ્દો ધોરણ 4 (Gujarati Samanarthi Shabd For Class 4)

 • આકાશ– ગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ, અબર
 • ઇન્દ્ર– ઇન્દ્રસુરપતિ, શચીપતિ, મધવા, વાસવ
 • કુદરતી– પ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
 • અહંકાર– અભિમાન, ગર્વ, ગુમાન, ઘમંડ, દર્ય
 • દીવો– દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
 • અદ્ભુત– અલોક્કિ, આશ્ચયકારક, અજાયબ, નવાઈભર્યું
 • કૃષ્ણ– કનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
 • કમળ– ઉત્પલ, પદ્ય, નલિન, અરવિદ, રાજીવ, અંબુજ
 • અતિશય– અતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
 • દર્પણ– અરીસો, મુકુર, કાચ
 • કાયમ– શાશ્ચત, ધ્રુવ, નિત્ય, રોજ, હંમેશા
 • ઝરણું– ઝરો, સ્રોત, નિર્જર
 • દિવસ– દિન, વાસર, અહ, અહર
 • અતિથિ– મહેમાન, પરોણો, અભ્યાગત
 • ઘોડો– અશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
 • અલંકાર– આભૂષણ, ઘરેણું, દાગિના
 • અક્કલ-બુદ્ધિ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ચેતના
 • જિજ્ઞાસા– કૌતુક, કૂતૂહલ, ઉત્કંઠા, ઈંતેજારી
 • જગત– જગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
 • ચંદ્ર– ચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
 • ગણપતિ– ગજાનન, લંબોદર, વિનાયક, ગૌરીસુત
 • કપાળ– ભાલ, લલાટ, અલીક
 • અખિલ-આખું, બધું, સળંગ, સમસ્ત, સમગ્ર, સકલ
 • દોરડું– રાશ, રજ્જુ, રસના
 • ઘાતકી– નિદય, નિષ્ઠુર, ક્રૂર, કઠોર
 • કુદરત– પ્રકૃતિ, નિસર્ગ, સૃષ્ટિ
 • જંગલ– અરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
 • જિંદગી– આયુષ્ય, આયખું, જીવન, જીવતર
 • આંખ– નેત્ર, નયન, ચક્ષુ, લોચન, દગ ચક્ષ
 • ક્રોધ– રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
 • કિનારો– કાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
 • ઘી– ધુત, હવિ, સર્પિ, આજય
 • કોયલ– કોકિલા, પિક, પરભૃત, અન્વભૃત
 • તલવાર– તેગ, ખડ્ગ, સમશેર, કૃપાણ
 • ઝાડ– વૃક્ષ, ઠઠુમ, પાદપ, તરુ, તરુવર
 • કેસૂડો– ખાપરો, પલાશ, કિશુક
 • ઈશ્વર– પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ
 • ઝૂંપડી– કુટી, કુટિર, પ્ણશાળા, ઉહજ
 • દરિયો– સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
 • કામદેવ– દમન, મન્મથ, માર, પ્રધુમન, કંદર્પ, દર્પક
 • ગધેડો– ગદભ, ખર, વેશાખનંદન
 • અનાદર– અવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ
 • કોશલ– દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ
 • કૃપા– દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ, મહેરબાની
 • ઈનામ– પારિતોષિક, પુરસ્કાર
 • અવાચીન– અદ્યતન, પ્રવર્તમાન, સાંપ્રત
 • અગ્નિ– અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
 • આશા– અભિલાષા, મનોરથ, લિપ્સા, કાંક્ષા, સ્પૃહા, કામના, ઈચ્છા
 • જેલ– કારાગુહ, કારાગાર, બંદીવાસ, બંદીઘર
 • કાળું– શ્યામ, શ્યામલ, શામળું, કૃષ્ણ, કાજળ
 • અમૃત– અમી, પીયૂષ, સુધા
 • અચાનક– એકાએક, ઓચિંતુ, અણધાર્યું, એકદમ
 • અવાજ– સાદ, ઘાંટો, રવ, સ્વર, ધ્વનિ
 • અલ્પ– જુદું, છેટું, અલાયદું, દૂર
 • ઉન્નતિ – વિકાસ, ઉત્કર્ષ, ચડતી, ઉત્થાન
 • અસ્મિતા– ગૌરવ, પ્રભુતા, એશ્ચર્ય, વેભવ
 • ઈચ્છા– કામના, સ્પૃહા, આકાંક્ષા, એષણા, અભિલાષા, અભીપ્સા
 • અપમાન -અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા
 • ઘર– ગુહ, ગેહ, સદન, ભવન, અગાર, મંદિર, નિકેતન, રહેઠાણ
 • ગરીબ– દીન, દરિદ્ર, નિર્ધન, કંગાલ, રંક
 • દૈત્ય– દાનવ, દસ્યુ, અસુર, રાક્ષસ, નિશાચર
 • તળાવ– સર, સરોવર, કાસાર, નલિની, તડાગ
 • આત્મા– રુહે, રામ, અચલ, પુદ્ગલ
 • ઉપકાર– આભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ
 • અનુપમ– અનોખું, અદ્વિતીય, અનુપ, અપૂર્વ, અનન્ય, અજોડ, બેનમૂન

આ પણ જરૂર વાંચો- 201+ ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)

સમાનાર્થી શબ્દો ધોરણ 5 (Gujarati Samanarthi Shabd For Standard 5)

 • કાયર– ડરપોક, બીકણ
 • શીલ– ચારિત્ર્ય, સદાચાર
 • વ્યય– ખરચ, બગાડ
 • કુંજર– હાથી, ગજ
 • ભવ– અવતાર, જન્મ
 • પુર– નગર
 • શિશુ– બાળક, બચ્ચું
 • પ્રજ્ઞા– બુદ્ધિ, મતિ
 • પ્રોઢ– ભવ્ય, પુછ
 • સાખ– સાક્ષી
 • પાણીદાર– તેજ, ઓજસ્વી
 • અધર– હોઠ
 • પ્રશસા– વખાણ, ગુણગાન
 • પ્રભુત્વ– કાબૂ, માલિકી
 • ઓસાણ– યાદ, સ્મૃતિ
 • હરાજી– લિલામ
 • લૂગડાં– કપડાં, વસ્ત્રો
 • મુરાદ– ઈચ્છા, ઉમેદ
 • સોસરવું– આરપાર
 • ભોટીલું– કુરકુરિયું, ગલૂડિયું
 • શાણો– સમજદાર, કુશળ
 • ખોળિયું– શરીર, દેહ
 • ઘાટીલું– સુંદર, રૂપાળું, સુડોળ
 • વીલું– દુઃખી
 • વિશાળ– મોટું, વિસ્તૃત
 • જશ– યશ, કીર્તિ
 • ધગશ– ઉત્સાહ, ઉત્કટતા
 • મૃગ– હરણ
 • ઉદ્યમ– મહેનત, યત્ન
 • તિશિચર– રાક્ષસ, અસુર
 • ઝુંડ– જૂથ, ટોળું
 • ફોજ– દળ, સેના
 • દગાબાજ– દગાખોર, વિશ્વાસઘાતી
 • મહિમા– પ્રતાપ, માહાત્મ્ય
 • સરપાવ– ઈનામ, શાબાશી
 • લતા– વેલ, વેલો
 • અડપલું– તોફાન, અટકચાળો
 • પ્રબંધ– ગોઠવણ, વ્યવસ્થા
 • કેવળ– ફક્ત, માત્ર
 • મહિષી– ભેસ
 • ચર્મ– ચામડું, ત્વચા
 • મુગ્ધ- આશ્ચર્ય, અચંબો
 • સાવજ– સિહ
 • કમજોરી– અશક્તિ, નબળાઈ
 • રક્ષા– રક્ષણ, બચાવ
 • દુંદુભિ– નગારુ, ભેરી
 • આધ્ય– મૂળ, પ્રારંભનું
 • બિહામણું– ભયંકર
 • પદ્ધતિ– રીત, શૈલી
 • સંકટ– આફત, દુઃખ
 • વર્ષ– વરસ, સાલ
 • કંદુક– દડો
 • વ્યૂહ– મોરચો, રચના
 • ત્રકણ– દેવું, કરજ
 • વિશિષ્ટ– વિલક્ષણ, અસાધારણ
 • સુરવાલ– પાયજામો, ચોરણો
 • વય– ઉમર
 • કળ– યુક્તિ, તરકીબ
 • રૂડો– રૂપાળો, સુંદર
 • સાન– ઈશારો, સંકેત
 • ઉત્સવ– તહેવાર, પર્વ
 • વન– જંગલ, અરણ્ય
 • ઉસ્તાદ– કાબેલ, ગુરુ
 • સાર્થક– સફળ
 • ભૂષણ– ઘરેણું, આભૂષણ
 • શૂરાતન– જુસ્સો, શોર્ય
 • મિલકત– સંપત્તિ, પૂંજી
 • ઉન્ઞત– ઊચું
 • હોડી– નાવ, નોકા
 • શાળા– નિશાળ, વિધાલય
 • કન્દરા– ગુફા, બખોલ
 • જિદ– હઠ
 • પરસ્પર– આરસપરસ, અન્યોન્ય
 • વ્યાઘ્ર– વાઘ
 • શોર્ય– શૂરવીરતા, શૂરતા
 • કરામત– કારીગરી, કસબ
 • પામર– કંગાળ, રાંક
 • બારકસ– તોફાની
 • અવસ્થા– સ્થિતિ, હાલત
 • સાગર– દરિયો, સમંદર
samanarthi shabd in gujarati- સમાનાર્થી શબ્દો ગુજરાતીમાં
 • સાબૂત– નક્કર, મજબૂત
 • વાજબી– યોગ્ય, ઘટિત
 • વિનંતી– વિનવણી, અનુનય
 • મધુ-ર મીઠું
 • વિમુખ– ઊલટું
 • ખુદા– ઈશ્વર, ભગવાન
 • દીપક– દીવો, દીપ
 • પ્રયોજન– હેતુ, આશય
 • પરમ– શ્રેષ્ઠ, ઉત્તમ
 • ઠામ– ઠેકાણું, સ્થાન
 • ઝાડ– વૃક્ષ, તરુ
 • અવકાશ– ફુરસદ, નવરાશ
 • અંકુશ– કાબૂ, દાબ
 • ધામ– સ્થળ, સ્થાન
 • ઉપસ્થિત– હાજર
 • ઉદ્દેશ– હેતુ, આશય
 • કર– હાથ, હસ્ત
 • ગાબડું– છિદ્ર, બાકોરું
 • બદનામી– લાંછન, અપયશ
 • દીક્ષા– વ્રત, નિયમ
 • ટેક -પ્રતિજ્ઞા, પણ
 • પલ્લવ– પાલવ, પાંદડું
 • પલક– ક્ષણ, ઘડી
 • શિરોમાન્ય– સ્વીકાર્ય
 • ગારો– કાદવ, કીચડ
 • ખંત– ચીવટ
 • રેહું– રખડતું
 • ઝાંખું– આછું, નિસ્તેજ
 • સ્તુતિ– પ્રાર્થના
 • સાવધ– સાવચેત, ખબરદાર
 • કંડીલ– ફાનસ
 • સૃષ્ટિ– જગત, વિશ્વ
 • પ્રતાપ– તેજ, પ્રભાવ
 • અંકુર– ફણગો, છોડ
 • નિસ્તેજ– ઝાંખું, ફિક્કું
 • અડચણ -અગવડ, મુશ્કેલી
 • વંચિત– બાકી, રહિત
 • કિસ્મત– નસીબ, ભાગ્ય
 • રક્ત– લોહી, રૂધિર
 • મૂક– મૂંગું
 • તારાજ– વિનાશ, ફના
 • કંજિયો– ઝઘડો, કંકાસ, તકરાર
 • ધતિંગ– ઢોંગ
 • પ્રતિજ્ઞા– પ્રણ, સંકલ્પ
 • મેઢું– ઘેટું
 • અસૂયા– અદેખાઈ
 • અભિવાદન– સ્વાગત, આવકાર
 • નિર્ધાર– નિર્ણય, નિશ્ચય
 • કાબૂ– અંકુશ, નિયંત્રણ
 • પરિવર્તન– ફેરફાર, બદલાવ
 • સદી– સેકો
 • ઓસડ– ઓપષધ, દવા
 • રાય– રાજા, નૃપ
 • લઘુ– નાનું, હલકું
 • નિર્વાહ– ગુજારો, ગુજરાન
 • ધીગાણું– તોફાન, લડાઈ
 • મશહૂર– પ્રખ્યાત, જાણીતું
 • ઈલકાબ– ખિતાબ
 • મોકળું– ખુલ્લું, નિખાલસ
 • પ્રત્યક્ષ– સ્પષ્ટ, હાજર
 • પ્રકૃતિ– કુદરત, સ્વભાવ
 • ચરિત્ર -વ્યવહાર, વર્તન
 • સિદ્ધ– સફળ, સમર્થ
 • હિકમત– યુક્તિ, કરામત
 • મહેર– કુપા, દયા
 • ગુપ્ત– છૂપું, ખાનગી
 • રણ– યુદ્ધભૂમિ, મરુભૂમિ
 • સમ– સોગન, શપથ
 • ચાપ- ધનુષ્ય, પ્રત્યંચા
 • કરાડ– ખડક, ભેખડ
 • ગોદો– ધક્કો, ઠોસો
 • ઘમંડ– અભિમાન, અહંકાર
 • સાંબેલાધાર– મુશળધાર
 • કંપરુ– અઘરુ, મુશ્કેલ
 • પીડા– દુઃખ, વેદના
 • અભિરામ– મનોહર, સુંદર
 • બેબાકળું– બાવરું, ભયભીત
 • નિજ– પોતાનું
 • પરિતાપ– સંતાપ, વ્યથા
 • સંરક્ષણ– સાચવણી, સુરક્ષા
 • પ્રણવ – ૩કાર
 • અકિંચન– દરિદ્ર, ગરીબ
 • રજાડ– કનડગત, હેરાનગતિ
 • ફોગટ– નકામું, વ્યર્થ
 • વિદ્વાન– પંડિત, જ્ઞાની
 • ખાખ– નાશ, રાખ
 • હીણ– હલકું, નીચ
 • ભ્રમ– સંદેહ, ભ્રાંતિ
 • બલિહારી– ખૂબી, વાહવાહ
 • મંદ– ધીમું, ધીરું
 • ભીષણ– ભયંકર
 • નિયુક્તિ– નિમણૂક
 • સમારંભ– ઉત્સવ, કાર્યક્રમ
 • ચુકાદો– ન્યાય, ફૈસલો
 • ખપ– જરૂર
 • હિલચાલ– પ્રવૃત્તિ
 • આરો– રસ્તો, કિનારો
 • રેડ– મનોહર, સુંદર
 • પ્રતીતિ– ખાતરી, વિશ્વાસ
 • ચિહ્ન– નિશાની, સંકેત
 • પ૨– પારકું, અન્ય
 • મરક– મરક મંદ મંદ
 • શહેનશાહ– સમ્રાટ, મહારાજા
 • સદા– હંમેશા, કાયમ
 • જબરો– કાબેલ, જોરાવર
 • મોલ– પાક
 • ગૌરવ– મહિમા, મહત્તા
 • પુષ્કળ– ઘણું, વિપુલ
 • ખલાસી– ખારવો, નાવિક
 • આત્મીય– અંગત, પોતાનું
 • તત્કાળ– શીઘ્ર, તરત
 • માવડી– મા, જનની
 • ઝરૂખો– છજું
 • તમજ્ઞા– ઈચ્છા, આતુરતા
 • હેબક– હંબક, ડર
 • ઈત્યાદિ– વગેરે
 • રજ– ધૂળ, માટી
 • અભિજાત– સુંદર, ખાનદાન
 • ઘન -વાદળું, મેઘ
 • વિરલ– દુર્લભ, અલ્પ
 • મર્મ– તાત્પર્ય, રહસ્ય
 • દૂત– બાતમીદાર, જાસૂસ
 • દ્વાર -દરવાજો, બારણું
 • બંદીવાન– કેદી
 • કારી– દારુણ, કારમું
 • વિકટ– મુશ્કેલ, દુર્ગમ
 • પવન– સમીર, અનિલ
 • કેડી– પગદંડી, રસ્તો
 • પ્રહાર– ઘા
 • ગાઢ– ગીચ, ઘટ્ટ

આ પણ જરૂર વાંચો- 500+ શબ્દ સમૂહ માટે એક શબ્દ (Free Shabd Samuh Mate Ek Shabd PDF)

સમાનાર્થી શબ્દો ધોરણ 6 (Gujarati Samanarthi Shabd For Standard 6)

 • પથરો– પથ્થર, પાષાણ, ઉઘલ, શિલા, પ્હાણ
 • વસ્ત્ર– કાપડ, લૂગડું, વસન, અંબર, અંશુક
 • યુદ્ધ– લડાઈ, ઝઘડો, વિગ્રહ, સંગ્રામ, સમરરણ
 • પાણી– જળ, વારિ, નીર, સલિલ, તોય, ચુંબર, ઉદક
 • પાંદડુ– પાન, પણ, પલ્લવ, પત્ર, પૃષ્ઠ, કિસલય
 • પૃથ્વી ભૂ, ભૂમિ, ભોમ, ભોય, જમીન, વિશ્વંભરા, ધરા, ધરિત્રી, અવની
 • પિતા– બાપ, જનક, તાત, જન્મદાતા
 • વાણી– વાચા, વાક, ભાષા, ગિરા, વેખરી, બોલી
 • મસ્તક– માથું, શિર, શીર્ષ, શીશ, ઉત્તમાંગ
 • વિષ– ઝેર, હલાહલ, ગર, ગરલ
 • પ્રકાશ– તેજ, ધ્રુતિ, દીમિ, ઉજાસ, પ્રભા, ઉધોત
 • વાંદરું– વાનર, મકટ, શાખામૃગ
 • પંખી– પક્ષી, વિહગ, વિહંગ, ખગ, અંડજ, દ્વિજ, પંખીડું, પંખરું
 • પર્વત– પહાડ, ડુંગર, ગિરિ, શૈલ, અચલ, ભૂધર
 • નદી– સરિત, સરિતા, ધુનિ, આપગા, તરંગિણી, તટિની, નિર્ઝરિણી
 • મિત્ર– ભાઈબંધ, ભેરુ, દોસ્ત, સખા, સહચર, સુહૃદય
 • રાજા – નુપ, નૃપાલ, ભૂપ, ભૂપતિ, રાજેશ, પાર્થિવ
 • પત્ની– વહુ, અર્ધાંગના, ભાર્યા, વધૂ, વલ્લભા, દારા, દેવી
 • નમસ્કાર– પ્રણામ, સલામ, નમન, જુહાર, વંદન, અભિવાદન
 • પુત્ર– દીકરો, તનયા, સુત, તનુજ, સૂનુ
 • રુઆબ– પ્રભાવ, પ્રતાપ, કાંતિ
 • ભયંકર– દારૂણ, ભીષણ, ભયાનક, ભીષ્મ ઘોર
 • પ્રેમ– સ્નેહ, પ્રીતિ, પ્યાર, પ્રણય, અનુરાગ
 • રાત્રિ– રજની, નિશા, શર્વરી, યામિની, નિશીથ
 • માણસ– મનુષ્ય, માનવ, માનવી, જન
 • બક્ષિસ– ભેટ, ઉપહાર, પુરસ્કાર, નજરાણુ, ઈનામ બુદ્ધિ મતિ, પ્રજ્ઞા
 • વિનંતિ– વિજ્ષિ, આજીજી, અરજ, અનુનય,અનુરોધ
 • મુખ– મો, મોઢું, ચહેરો, વદન, આનન, દીદાર
Gujarati samanarthi Shabd- ગુજરાતી સમાનાર્થી શબ્દો
 • મહેમાન– અતિથિ, પરોણો, અભ્યાગત
 • પવિત્ર– પાવન, શુચિ, પૂત, પનોતુ
 • લક્ષ્મી– કમલા, રમા, પલ્યા, શ્રી, ઇન્દિરા
 • નવું– નવીન, નવલું, નૌતમ, નૂતન, અભિનવ
 • પવન– વાયુ, વાત, વા, વાયરો, અનિલ, સમીર, મરુત
 • બાણ– શર, ઈષુ, સાયક, તીર, શલ્ય
 • મરણ– મૃત્યુ, મોત, અંતકાળ, નિધન, દેહાંત
 • ધન– દોલત, પૈસો, પૂંજી, નાણુ
 • લોહી– રક્ત, રુધિર, શોણિત, ખૂન
 • મોજું– તરંગ, ઊભિ, વીચિ, લહેરી
 • ભમરો– ભ્રમર, ભંગ, અલિ, મધુકર, મધુપ, ષટ્પદ, દ્રિરેફ, મિલિંદ
 • રસ્તો– માર્ગ, વાટ, રાહ, પથ, પંથ, વીથિ
 • નુકસાન– બગાડ, ગેરફાયદો, ગેરલાભ, હાનિ
 • નોકર– સેવક, ચાકર, દાસ, કિકર, અનુચર
 • વિષ્ણુ– ઉપેન્દ્ર, ચક્રપાણિ, પદ્મનાભ, જનાદન, ધરણીધર, મહીધર, પથ, સુદર્શન
 • પંડિત– વિદ્દાન, પ્રજ્ઞ, વિદગ્ધ, ધીમંત, મેધાવી
 • પુત્રી– દીકરી, તનયા, સુતા, તનુજા, દુહિતા
 • મુસાફર– વટેમાગું, પ્રવાસી, પથિક, પંથી, યાત્રિક, રાહી, સફારી
 • મોક્ષ– નિર્વાણ, નિર્યાણ, સદગતિ, મુક્તિ
 • પતિ– નાથ, સ્વામી, ભર્તા, ભરથાર, ઘણી, કંથ, પ્રાણનાથ, વલ્લભ, દયિત
 • વાદળ– મેઘ, ઘન, અશ્મન, ધારાધર, અંબુજ, નીરદ, પયોદ, પયોધર
 • ઈલાજ– ઉપાય, ઉપચાર
 • વાસણ– પાત્ર, ઠામ
 • કિકિયારી– ચીસ, બૂમ
 • પર્વ– તહેવાર, ઉત્સવ
 • ઉજાસ– પ્રકાશ, અજવાળું
 • માભોમ– માતૃભૂમિ, જન્મભૂમિ
 • હાણ– હાતિ, નુકસાન
 • ખિજ્ઞ– ઉદાસ, ગમગીન
 • જગત– વિશ્વ, દુનિયા
 • વિસ્મય– આશ્ચર્ય, નવાઈ
 • વચન– વેણ, બોલ
 • વિમાસણ– ચિતા, મૂંઝવણ
 • નિરાશ– હતાશ, નાસીપાસ
 • અંકુશ– કાબૂ
 • વિસરાવું– ભૂલાવું
 • ખીજ– ચીડ, ગુસ્સો
 • મહિમા– પ્રતાપ, યશ
 • બંદગી– પ્રાર્થના, ઈબાદત
 • ઉજાસ– અજવાળું, પ્રકાશ
 • લક્ષ્ય– ધ્યેય
 • જોડાં– પગરખાં, બૂટ
 • ગુણવંતી– ગુણવાન
 • ખ્યાલ– વિચાર, કલ્પના
 • પરિચય– ઓળખ
 • તલવાર– ખડગ
 • આપદ– આપત્તિ, પીડા
 • દશા– હાલત, સ્થિતિ
 • અલબેલા– સ્ફર્તિદાયક
 • સાદ– બૂમ, ઘાંટો
 • આઘાત– ફટકો, પ્રહાર
 • મેત્રી– મિત્રતા, દોસ્તી
 • મિસ્ત્રી– કારીગર, સુથાર
 • છાપું– વર્તમાનપત્ર
 • અધિપતિ– ઉપરી, માલિક
 • દિલગીરી– નાખુશી, દુઃખ
 • અક્કલ– હોશિયારી, આવડત
 • યશ– કીતિં, જશ
 • જ્યોતિ– તેજ, પ્રકાશ
 • કિસ્મત– નસીબ, ભાગ્ય
 • નેયા– નોકા, હોડી
 • ધણીધોરી– માલિક, રક્ષક
 • ધગશ– હોશ, ઉત્સાહ
 • ઉપવાસ– વ્રત
 • ઇમાન– પ્રામાણિક્તા, નેકી
 • તાલાવેલી– આતુરતા, ચટપટી
 • આકાશ– ગગન, નભ
 • પદવી– દરજ્જો, ઉપાધિ
 • પરગજુ– ઉપકારી, ભલો
 • આબાદ– સુખી, સમૃદ્ધ
 • પરિચય– ઓળખ
 • તત્કાળ– તરત
 • માતેલું– મસ્ત, હૃષ્ટપુષ્ટ
 • જંગી– વિશાળ, મોટું
 • ગગન– આસમાન, આભ
 • ખાળવું– રોકવું, અટકાવવું
 • બંકી– વાંકી, અટપટી
 • પરિવર્તન– ફેરફાર, બદલાવ
 • નિર્મલ– સ્વચ્છ, પવિત્ર
 • વરદાન– આશીવાદ
 • ચુકાદો– ન્યાય, ઈન્સાફ
 • અદેખાઈ– ઈર્ષા
 • દીવાન– વજીર, પ્રધાન
 • ફુરસદ– નવરાશ
 • ખાનદાની– સજ્જનતા, કુલીનતા
 • બાળક– શિશુ
 • ભિક્ષુ– સાધુ, સંન્યાસી
 • ખુશામત– વખાણ, સ્તુતિ
 • સરોવર– તળાવ, કાસાર
 • કારમું– ભયંકર
 • હેમખેમ– કુશળ, સહીસલામત
 • વૃંદ– ટોળુ, સમુદાય
 • કળા– હુન્નર, કસબ
 • અગ્રણી– આગેવાન, મોભી
 • ખચકાટ– સંકોચ
 • મુઝાર– મધ્યે, વચ્ચે
 • વાણોતર– ગુમાસ્તો
 • ઠામ– ઠેકાણું, મુકામ
 • અભિમાન– ગર્વ, ઘમંડ
 • સરિતા– નદી
 • સંગ– સોબત
 • ધૂમ– શોર, ધમાલ
 • આક્કા– મોટીબહેન
 • નેકદિલ– પ્રામાણિક
 • ઈજ્જત– આબરૂ, કીર્તિ
 • વલોપાત– આક્રંદ
 • વેણ– વચન, કથન
 • વાટ– દિવેટ
 • વિજય– જીત, ફતેહ
 • પુષ્પધન્વા– ક્રામદેવ
 • દુનિયા– વિશ્વ, સૃષ્ટિ
 • અનાથ– નિરાધાર, દરિદ્ર
 • સોહામણી– સુંદર, શોભતી
 • ઘરાક– ગ્રાહક
 • દખ્ખણ– દક્ષિણ
 • નાપાક– અશુદ્ધ, અપવિત્ર
 • બુંદ– ટીપું
 • પ્રથા– રિવાજ
 • વસ્ત્ર– કપડું
 • અમલદાર– અધિકારી
 • કદ– માપ
 • પોકાર– બૂમ, ફરિયાદ
 • ડારો– ઠપકો
 • નિર્ધાર– નિર્ણય
 • સ્રી– નારી
 • ઘાટ– આકાર, લાગ
 • કાલો– અણસમજુ
 • ચીવટ– ચોકસાઈ, કાળજી
 • નૂર– તેજ, પ્રકાશ
 • ક્જિયો– કંકાસ, ઝઘડો
 • શરૂઆત– પ્રારંભ, આરંભ
 • દોલત– ધન, પૂંજી
 • સ્વપ્ન– શમણું, સપનું
 • સરસ્વતી– શારદા, મયૂરવાહિની
 • હિંમત– તાકાત
 • વ્યાપાર– વેપાર
 • નિયત– દાનત, વૃત્તિ
 • નકલી– બનાવટી, કૃત્રિમ
 • ભેદ– રહસ્ય
 • પ્રતિમા– મૂર્તિ, બાવલું
 • ચાકરી– સેવા, સારવાર
 • શ્રદ્ધા– વિશ્વાસ, આશા
 • વિધ્ન– સંકટ, અડચણ
 • શોક– દુઃખ, ગમગીની
 • મોહક– આકર્ષક, લોભામણું
 • કીમતી– મૂલ્યવાન, મોઘી
 • લવારો– લવરી, બકવાટ
 • શમન– શાંત
 • પોળ– શેરી, મહોલ્લો
 • સંસ્કૃતિ– સભ્યતા
 • ખિજ્ઞ– ગમગીન
 • ભડ– વીર, બહાદુર
 • ધન– મિલકત, દોલત
 • અણમોલ– અમૂલ્ય, કીમતી
 • ચરણ– પગ, પાય
 • વિશ્વાસ– ભરોસો, ખાતરી
 • વિભુ– ભગવાન, ઈશ્વર
 • દુદશા– અવદશા
 • પાદર– સીમ
 • સ્પંદન– થડકો
 • બાહોશ– ચાલાક, હોશિયાર
 • ધાક– ડર, બીક
 • શૂરવીર– બહાદૂર
 • હતાશા– નિરાશા
 • પ્રયાસ– પ્રયત્ન
 • દીપક– દીવો, દીવડો
 • શાનદાર– છટાદાર, ભવ્ય
 • અટકચાળો– મસ્તીખોર, તોફાની
 • મસ્ત– મજાનું, આનંદી
 • ધર્મ– નીતિ, ફરજ
 • શોર– અવાજ, કોલાહલ
 • ધંધો– વ્યવસાય
 • અગણિત– અસંખ્ય
 • જૃઠું– અસત્ય
 • શિષ્ય– વિદ્યાર્થી, ચેલો
 • દામ – કિમત, મૂલ્ય
 • પ્રાચીન– જૂનું, પુરાણું
 • પરીક્ષા– કસોટી, પરખ
 • ટેસ– આરામ, મજા
 • અઢળક– પુષ્કળ, ઘણું
 • સત– સત્ય, સાચું
 • માથું– મસ્તક, શીર્ષ
 • ખમીર– જોશ, તાકાત
 • આતિશય– ઘણો, બહુ
 • કીર્તિ– ખ્યાતિ, નામના
 • તાણ– ખેચાણ, તનાવ
 • ઠાઠ– ભપકો, શોભા
 • સ્તબ્ધ– આશ્ચયચકિત
 • પાગલ– ગાંડો
 • સ્મિત– મલકાટ
 • ઝંખના– ઈચ્છા, અપેક્ષા
 • આશ્રમ– છાત્રાલય
 • વન– જંગલ, અરણ્ય
 • વન– જંગલ, રાન
 • સાગર– સમુદ્ર, દરિયો
 • ખલેલ– વિઘ્ન, હરકત
 • અભાવ– અણગમો
 • નિશ્ચલ– સ્થિર
 • ધીરી– ઠરેલ, ઠાવકી
 • ઝાડ– વૃક્ષ, તરુ
 • સ્નેહ– પ્રેમ, મમતા
 • ક્ષુદ્ર– પામર, તુચ્છ
 • વિજય– જીત, ફતેહ
 • મકરસંક્રાંતિ– ઉત્તરાયણ
 • તપખીર– છીકણી
 • પોકાર– બૂમ, ફરિયાદ
 • બચપણ– બાળપણ, શેશવ
 • નિવાસી– બચપણ
 • ક્રાગડો– કાગ
 • નબીરા– સંતાન, પુત્ર
 • કેડી– પગરસ્તો, પગદંડી
 • ગૌરવ– મોટાઈ, મહત્તા
 • સરવાણી– ઝરણું
 • સ્પર્ધા– હરીફાઈ
 • પાવ– પગ, ચરણ
 • પયટન– મુસાફરી, પ્રવાસ
 • સંકોચ -ખચકાટ, આંચકો
 • આશ્ચર્ય– નવાઈ, અચંબો
 • અંધ– આંધળો, ચક્ષુહીન
 • ન્યારો– જુદો, વિશિષ્ટ
 • સમીપ– પાસે, નજીક
 • શિથિલ– ઢીલું, નિર્બળ
 • ખબર અંતર– સમાચાર
 • ધમી– નીતિવાન, ક્તવ્યવાન
 • ખાતર– બરદાસ્ત આગતા-સ્વાગતા, સરભરા
 • શેતાન– બદમાશ,
 • હેત– પ્રેમ, લાગણી
 • ભપકો– દેખાવ, ડોળ
 • સ્વર્ણ– સોનું, સુવર્ણ
 • મહિમા– પ્રતાપ, યશ
 • નમણી– સુંદર, નાજુક
 • જાજમ– શેતરંજી
 • સમાપ્ત– પૂર્ણ, પૂરું
 • વીજ– વીજળી, વિદ્યુત
 • સ્વતંત્રતા– આઝાદી, મુક્તિ
 • મના– નિષેધ, બંધી
 • સૂર્ય– રવિ, દિવાકર, દિનકર
 • મંડળ– સમિતિ, સભા
 • શમણું– સ્વપ્ન
 • ઉત્કંઠા– ઈચ્છા, આતુરતા
 • ગોઠણ– ઢીંચણ
 • રેડ– સુંદર, સારુ
 • છત– છાપરું
 • ઉસ્તાદ– કાબેલ, હોશિયાર
 • વંદન– પ્રમાણ, નમસ્કાર
 • પરિચય– ઓળખ
 • સમીર– પવન, અનિલ
 • નિમંત્રણ– આમંત્રણ, નોતરું
 • મહેસૂલ– કર, દાણ
 • હાશ– શાંતિ, નિરાંત
 • ખેવેયા– ખલાસી, સાગરખેડું
 • નેતૃત્વ– આગેવાની,નેતાગીરી
 • ચુસ્ત– કડક, મક્કમ
 • શેરી– ફળિયું, લત્તો
 • ધર્મ– ફરજ, કર્તવ્ય
 • વાદવિવાદ– ચર્ચા
 • વિસ્મય– અચરજ
 • શાન– સમજણ, અક્કલ
 • ધૂળ– રેત
 • વચસ્વ– પ્રભુત્વ, પ્રભાવ
 • હક્ક– અધિકાર, દાવો
 • તોલ– માપ, પ્રમાણ
 • ભાઈ– બંધુ, સહોદર
 • અંગ– ભાગ, અવયવ
 • અથાક– અતિશય, પુષ્કળ
 • સ્વસ્થ– તંદુરસ્ત
 • ત્યજવું– છોડવું, ત્યાગવું
 • ગર્વ– ગોરવ
 • કલગી– મુગટ, તાજ
 • કુનેહ– ચતુરાઈ, હોશિયારી
 • રાવ– ફરિયાદ, પોકાર
 • મંઝિલ– લક્ષ્ય, ધ્યેય
 • આરોગ્ય– તંદુરસ્તી, સ્વાસ્થ્ય
 • અજુગતું– અયોગ્ય, અઘટિત
 • ભડભાંખળું– પરોઢ, પરોઢિયું
 • હાથી– ગજ, હસ્તી
 • અચાનક– એકાએક
 • હામ– હિંમત
 • ઉતારું– મુસાફર, રાહગીર
 • કુનેહ– ચતુરાઈ, આવડત
 • પ્રફુલ્લ– ખીલેલું
 • મેવલિયો– મેહુલિયો, વરસાદ
 • તિરસ્કાર– તુચ્છકાર, ધિક્કાર
 • સ્વાસ્થ્ય– તંદુરસ્તી, નિરામય
 • શાસન– રાજ્ય, સત્તા
 • બહેન– ભગિની
 • ઉષા– પરોઢ, સવાર
 • ગાથા– કથા
 • ટેવ– લત, આદત
 • કાન– ક્ણ
 • નાથ– માલિક, સ્વામી
 • સંપન્ન– સમૃદ્ધ, વેભવશાળી
 • અભિગમ– મત, મંતવ્ય
 • મધુરય– મધુરતા, મીઠાશ
 • અંકાવું– મૂલવવું
 • વૃક્ષ– ઝાડ, તરુ
 • કવિતા– કાવ્ય, પધ્ધ
 • માનીતી– વહાલી
 • ભોમ– આકાશ, નભ
 • વેદના– પીડા, દદ
 • રિવાજ– ધારો, ચાલ

Gujarati Samanarthi Shabd Dhoran 4 (સમાનાર્થી શબ્દોનું લિસ્ટ ધોરણ 4)

 • પ્રાણ– જીવ
 • કિમત– મૂલ્ય
 • નિત્ય– દરરોજ, કાયમી
 • સંશય– શંકા, વહેમ
 • પળ – ક્ષણ
 • કુહર– ગુફા, બખોલ
 • અલગ– જુદું, ભિજ્ઞ
 • શેહ– પ્રભાવ
 • પરિવેશ– વિસ્તાર
 • કલેજું -કાળજું, હૃદય
 • રગ– નસ
 • સાધુ– વૈરાગી
 • અંશ– ભાગ, હિસ્સો
 • કેશ– વાળ
 • ઢીલાશ– શિથિલતા
 • કષ્ટ– મુશ્કેલી, દુઃખ
 • દુષ્ટ– પાપી, અધમ
 • તળાવ– જળાશય, સરોવર
 • સદાવ્રત– અશક્ષેત્ર
 • અમૂલ્ય– કીમતી
 • પાદર– ભાગોળ, ગોદરું
 • માડી– માતા, જનની
 • વેભવ– જાહોજલાલી
 • વાત્સલ્ય– સ્નેહ, પ્રીતિ
 • નઠારું– ખરાબ
 • ભૂતળ– પૃથ્વી, ધરતી
 • ઝઘડો– લડાઈ
 • ચહેરો– સૂરત, સિકલ
 • ભક્તિ– પૂજા, અર્ચન
 • પગલું– ડગલું, ડાંફ
 • નિગૂઢ– ઊંડી, છાની
 • મૃદુલ– કોમળ
 • હરણ– હરિણ, મૃગ, સારંગ, કુરંગ, મરણ
 • ગિરિ– પર્વત
 • કંચન– સોનું, હેમ
 • સાડલો– સાડી, સાલ્લો, ઓઢણી, પટોળું, બાંધણી, ગવન, મલીર
 • સાગર– દરિયો, મહેરામણ
 • યુક્તિ– ઉપાય, તજવીજ
 • કામની– સુંદરી, કામિની
 • પાલવ– છેડો
 • આવરદા– આયુષ્ય
 • ફાયદો– લાભ, વળતર
 • આલંબન– આધાર, ટેકો
 • સ્નેહ– પ્રીતિ
 • અધિકાર– હંફૂમત, સત્તા
 • કૂથલી– નિંદા
 • સ્મૃતિ– સ્મરણ, યાદ
 • શ્રેષ્ઠ– ઉત્તમ, ઉમદા, પરમ, અનુપમ
 • મોત– મૃત્યુ
 • વ્હેળો– ઝરણુ
 • બધિર– બહેરું, સૂરદાસ
 • પાવન– પવિત્ર
 • કરાલ– ભયાનક, ભયંકર
 • કઠણ– સખત, કઠોર
 • ઉપાધિ– મુશ્કેલી
 • દંત– દાંત
 • ધૂત– જુગાર
 • પુર– નગર
 • અંતિમ– આખરી, છેલ્લું
 • હાથ– કર, હસ્ત
 • ગાયબ– અદૃશ્ય
 • તિયમ– રીત, ચાલ
 • ભોરંગ– નાગ
 • શોક– વિષાદ, ગ્લાનિ, ગમ, ગમગીન, દિલગીર, ખિશ્ન, મ્લાન, ખેદ
 • ખુમારી– મસ્તી, ગર્વ
 • રસમ– રીત, રૂઢિ
 • છાક– નશો, કેફ
 • શ્વાસ– હૉફ, દમ
 • આમંત્રણ– નોતરું, નિમંત્રણ
 • આનંદ– સુખ, મજા
 • ઉદ્દેગ– ખેદ, દુઃખ
 • કેફ– નશો, ઘેન
 • પારંગત– નિષ્ણાત
 • મિથ્યા– ખોટું
 • ઉજ્જવળ– દેદીપ્યમાન, ઊજળું
 • સંદેહ– શંકા
 • હક્ક– દાવો, અધિકાર
 • મઢી– ઝૂંપડી
 • હાથી– ગજ, દ્વિપ, માતંગ, નાગ, કુંજર, દ્રિરદ
 • સફેદ– ધોળું, ધવલ, શ્વેત, ઊજળું, શુચિ, શુભ
 • કરમ– કર્મ
 • શીશ– મસ્તક, માથું
 • આગ– અનલ, અગ્નિ
 • પ્રાધાન્ય– મહત્ત્વ, માહાત્મ્ય
 • સીતા– મૈથિલી, જાનકી, વેદેહી, અજન્મા
 • ગભરાટ– મૂંઝઝણ, અકળામણ
 • ફલ– પુષ્પ
 • શરીર– તન, દેહ
 • તીર્થ– પુણ્યભૂમિ
 • અવકાશ– આકાશ, આભ
 • ગઢ– કિલ્લો, કોટ
 • વાર્ધક્ય– ઘડપણ
 • સુઘડ– સ્વચ્છ, ચોખ્ખું
 • વ્યવસ્થા– ગોઠવણ, બંદોબસ્ત
 • આહુલાદ– આનંદ, હર્ષ
 • જળ– સલિલ, પાણી
 • મહેર– કૃપા
 • સુહાગી– સુભાગી, સુખી
 • શુંગ– ટોચ, શિખર
 • આષ્ઠ– હોઠ, ઓઠ
 • ક્ષય– નાશ
 • ઉછંગ– ખોળો, ગોદ
 • ચુસ્ત– કડક, મક્કમ
 • સુંદર– ખૂબસૂરત, રૂપાળું, ફૂટડું, રુચિર, ચારુ, લલિત, કમનીય, મસૃણ
 • સિહ– મૃગેન્દ્ર, વનરાજ, હરિ, કેસરી, સાવજ
 • દૃષ્ટિ– નજર, ધ્યાન
 • શિકારી– વ્યાધ, પારધી, ગારુડી, નિષાધ, મૃગયુ
 • રીત– પદ્ધતિ, રીતિ
 • ઓછપ– ઊણપ, કમી
 • પરમાણ– સાબિતી
 • ઉદ્દેશ– હેતુ, પ્રયોજન
 • મંદવાડ– રોગ, બીમાર
 • કાળ– સમય
 • પ્યાદાં– હથિયાર
 • ભીંસ– ધક્કો, દબાણ
 • શિક્ષક– ગુરુ, અધ્યાપક, અતાલિક
 • ઝૂંડ– ટોળું, જૂથ
 • વિષ– ઝેર
 • વર્તન– આચરણ, રીતભાત
 • ગજું -તાકાત
 • ઘોડો– અશ્વ, તુરગ
 • લાચાર– વિવશ, નિરુપાય
 • સંગાથ– સાથ
 • નમણાં– સુંદર, કોમળ
 • ઘાટ– દેખાવ, આકાર
Gujarati samanarthi Shabd Dictionary- ગુજરાતી સમાનાર્થી શબ્દો ડિક્સનરી
 • જેલ– કેદ, હેડ
 • ચિંતા– ફિકર
 • ભૂખ– ક્ષુધા
 • પાંગળુ– અપંગ
 • આતિષ્ટ– ખરાબ, અશુભ
 • નભ– આકાશ, ગગન
 • ક્લી કલિકા
 • પ્રસિદ્ધ– જાણીતું, ખ્યાતનામ
 • પંથક– મુસાફર, વટેમાગું
 • છાણ– ગોબર, ખાતર
 • તરણ– તરણું, તૃણ
 • સંપ– સાથ, સહકાર
 • નસીબ– ભાગ્ય, કિસ્મત
 • નામાંકિત– જાણીતા, ખ્યાત
 • શિશુ– બાળક, બાળ
 • ભાંડું– ભાઈ, ભ્રાતા
 • ચિત્કાર– ચીસ
 • કોમાર– કૌમાર્ય
 • પતીજ– શ્રદ્ધા, વિશ્વાસ
 • વિપદ– વિપત્તિ, સંકટ
 • વેણ– વચન
 • અજંપો– અશાંતિ
 • વય– ઉમર, અવસ્થા
 • શિવ– શંભુ, શંકર, પશુપતિ, મહેશ્વર, ચંદ્રમોલિ, ગિરીશ, મૃત્યુંજય, પિનાકિન, ત્ર્યંબક, હર, ત્રિલોચન, રુદ્ર
 • બચાવ– ઉગારો, સંરક્ષણ
 • ઉત્તેજન– ઉત્સાહ, પુષ્ટિ
 • કોટ– કિલ્લો
 • શૂળ– વેદના, પીડા
 • લોચન– ચક્ષુ
 • પદ્ધતિ– રીત, તરીકો
 • સ્મિત– હાસ્ય, મલકાટ
 • ઇલ્કાબ– ખિતાબ, સમ્માનપત્ર
 • સ્વચ્છ– ચોખ્ખું, સાફ, નિમળ, વિમળ, વિશુદ્ધ
 • પ્રીત– પ્રેમ, પ્રીતિ
 • મુલક– પ્રદેશ
 • સુગંધ– સુવાસ, ફોરમ, સુરભિ, પરિમલ, મહેક
 • હોડી– નોકા, નાવ, હોડકું, વહાણ, મઢવો, તરણી, જલયાન
 • ઓછપ– ઊણપ, ઓછાપણું
 • ઘોર– ગાઢ, બિહામણી
 • ભુજા– બાહુ, હાથ
 • બિંબ -છાયા, છબિ
 • ગમગીન– ઉદાસ, ખિજ્ઞ
 • મનીષા– ઈચ્છા, આકાંક્ષા
 • ઉપચાર– સારવાર
 • સરોવર– સર, કાસાર, પદ્માકર, પુકુર, પલ્લવલ
 • તિયત– નક્કી
 • ધૂપ– તડકો, ગરમી
 • ધારણા– કલ્પના, મનસૂબો
 • છબી– તસવીર
 • વાસના– કામના, ઈચ્છા
 • વાલમ– પતિ, પ્રિયતમ
 • પ્રભાવ– શક્તિ, તેજ
 • સાપ– સર્પ, ભુજંગ, નાગ, અહિ, શેષ, ફણાધર, તક્ષક
 • જિંદગી– જીવન
 • શિર– માથુ, મસ્તક
 • કેળવણી– શિક્ષણ
 • બુદ્ધિ– સમજ, અક્કલ
 • શબ– મડદું, મૃતદેહ
 • વાદળી– વાદળું, અભ્ર
 • અનેરી– અનન્ય
 • વદન– મુખ
 • પાય– પગ, પાદ
 • આબર– કીર્તિ, પ્રતિષ્ઠા
 • સમાધાન– પતાવટ
 • ચેન– સુખ, આરામ
 • અખિલ– પૂરેપૂરું
 • સોઘું– સસ્તુ
 • નિરાકરણ– ઉકેલ, ફેસલો
 • સ્મૃતિ– યાદ, સંભારણું
 • મુખ– ચહેરો
 • રાત– નિશા, રાત્રિ
 • શરીર– દેહ, કાયા, અંગ, તન, વપુ, ગાત્ર, દન
 • યુક્તિ– કરામત
 • ચપળ– ચાલાક
 • ડિલ– શરીર
 • શત્રુ– દુશ્મન, આરિ
 • અવતાર– જન્મ
 • હુલ્લડ– તોફાન, બળવો
 • કઠ– ગળુ, ગ્રીવા, ગરદન
 • પુનિત– પવિત્ર, પૂણ્યશાળી
 • સ્વાદ– રસ, આનંદ
 • ઓળો– છાયો, પડછાયો
 • અનગળ– પુષ્કળ, અપાર
 • જગ– જગત, દુનિયા
 • અનાદર– અવગણના, ઉપેક્ષા
 • નેત્ર– નયન
 • ફરિયાદ– અરજી, વિનંતી
 • વેણ– વચન
 • આદિમ– પ્રારંભનું, મૂળ, અસલ
 • વક્ષ– છાતી, વક્ષઃસ્થલ
 • નિરવધિ– અપાર
 • ઉર– હૈયું, હૃદય
 • સંદેશો– ખબર, સમાચાર
 • મોતી– રત્ન
 • બનાવટી– નકલી, કૃત્રિમ
 • ફસલ– પાક
 • હૈયું– હૃદય, ઉર અંતર, કાળજુ, દલ, દિલ, દિલડું, હેડુ
 • વીજળી– વીજ, વિદ્યુત, ચપલા, દામિની, અશની, તડિત
 • ભય– ડર, બીક
 • દશા– સ્થિતિ, હાલત
 • આરંભ– શરૂઆત
 • નિર્ણય– ફેંસલો, નિશ્ચય
 • જગત– દુનિયા, વિશ્વ
 • આડખીલી– અંતરાય, બાધા, વિઘ્ન
 • ઝંઝટ– ઝઘડો, પંચાત
 • પરસેવો– સ્વેદ, પસીનો
 • શ્રદ્ધા– વિશ્વાસ, આસ્થા
 • સૂર્ય– રવિ, ભાનુ, આદિત્ય, સૂરજ, અક, માર્તડ, દિવાકર, દિનકર, સવિતા, ભાણ, ભાસ્કર
 • નીર– પાણી
 • ઉત્કર્ષ– ઉન્ઞતિ
 • સોનું– સુવર્ણ, કનક, કંચન, હિરણ્ય, હેમ, કુંદન

Gujarati Samanarthi Shabd PDF Download

જો તમે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી ગુજરાતી આ વિરુદ્ધાર્થી શબ્દ ના પેજને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમારે ક્રોમ બ્રાઉઝરમાં આ પેજની Print પર ક્લિક કરવાનું રહેશે અને Save as PDF પર ક્લિક કરવું પડશે.

અથવા તો તમે અહીં આપેલી Google Drive ની લિંક ને ખોલી અને અમારા દ્વારા બનાવવામાં આવેલી PDF ને તમારા ફોન અથવા કોમ્પ્યુટર માં સેવ કરી શકો છો. જે ફાઈલ ને તમે સોશિઅલ મીડિયા ના Facebook, Instagram, Twitter and Sharechat જેવા કોઈ પણ પ્લેટફોર્મ જેમ કે માં અન્ય મિત્રો ને શેર કરી શકો છો.

સમાનાર્થી શબ્દો Search કઈ રીતે કરવા?

અમારો બ્લોગ માં તમે કોઈ પણ જરૂરી શબ્દ અને તેનો સમાનાર્થી શબ્દ તમે આસાની થી search કરી શકો છો. હાલ મોટા ભાગના લોકો પોતાના સ્માર્ટફોન માં Google Chrome Browser નો ઉપીયોગ કરતા હોય છે અને અન્ય કોઈ પણ બ્રાઉઝર નો ઉપીયોગ કરતા હોય તો તેમાં Find નામ નું એક ખુબ ઉપીયોગી ટૂલ તમને જોવા મળશે.

તમે જો કમ્પ્યુટર માં આ વેબસાઈટ નો ઉપીયોગ કરતા હોય તો Ctrl+F બટન એક સાથે દબાવી અને Find કે Search ટૂલ નો ઉપીયોગ કરી શકો છો. જયારે સ્માર્ટફોન માં તમને ઓપ્શન માં આ ટૂલ જોવા મળશે. ત્યાં તમે કોઈ પણ શબ્દ ટાઈપ કરી અને પરિણામ મેળવી શકો છો. છતાં પણ કોઈ મુશ્કેલી પડે તો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવો, અમે એક Search Box નું સેટઅપ કરી આપીશું.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

ગુજરાતી સમાનાર્થી શબ્દ PDF કેવી રીતે મેળવશો?

તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની મદદથી આ પેજને પીડીએફમાં સરળતાથી કન્વર્ટ કરી શકો છો અને અહીં તમે પીડીએફ ડોક્યુમેન્ટ માટે ગૂગલ ડ્રાઇવ લિંક પણ મેળવી શકો છો.

ધોરણ 4 થી 5 માટે કયા સમાનાર્થી શબ્દો ઉપીયોગી છે?

આ આર્ટિકલ માં આપેલ પ્રથમ હરોળ માં આપેલ શબ્દો એ ધોરણ 3 થી 5 માટે ઉપીયોગી છે અને બધા સામાન્ય શબ્દો છે.

ભગવાન ના સમાનાર્થી શબ્દો શું થાય?

ભગવાન ના નજીક ના સમાનાર્થી શબ્દો ઈશ્વર, ખુદા અને ઉપરવાળો જેવા થાય.

ગોતવું નો સમાનાર્થી શબ્દ શું થાય?

ગોતવું નો નજીક ના સમાનાર્થી શબ્દ શોધવું થાય.

ચિર નો સમાનાર્થી શું થાય?

ચિર નો નજીક ના સમાનાર્થી શબ્દ વસ્ત્ર કે કપડાં થાય છે.

યુક્તિ નો સમાનાર્થી શબ્દ શું થાય?

યુક્તિ નો નજીક ના સમાનાર્થી શબ્દ કરામત થાય છે.

શીલા નો સમાનાર્થી ગુજરાતીમાં શું થાય?

શીલા નો નજીક ના સમાનાર્થી શબ્દ ખડક થાય છે.

દાંત નો સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં શું થાય?

દાંત નો નજીક ના સમાનાર્થી શબ્દ દંત થાય છે.

તરંગ નો સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં શું થાય?

તરંગ નો નજીક ના સમાનાર્થી શબ્દો મોજું, ઊભિ, વીચિ, લહેરી થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આશા છે કે તમને Samanarthi Shabd In Gujarati (ગુજરાતી સમાનાર્થી શબ્દો ) આર્ટિકલ માં કૈક નવું જાણવા મળ્યું હશે અને ગમ્યો હશે. છતાં આ વિશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment